અંબાલાલ પટેલે કરી ભર ઉનાળે માવઠાની આગાહી- ગુજરાતમાં ક્યાં અને કઈ તારીખે પડશે વરસાદ
ગુજરાતમાં ક્યાં અને કઈ તારીખે પડશે વરસાદ : હાલમાં વાતાવરણને લઈ એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનું આ મહિનામાં અનુમાન છે કે, માર્ચ મહિનાની શરુઆત સુધીમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, આજથી ઉતર ગુજરાતમાં કચ્છમાં ઉત્તર ભાગોમાં વાદળછાયુ વાતાવરણ શરુઆત થઈ જશે. ગુજરાતમાં ક્યાં અને કઈ તારીખે પડશે વરસાદ જ્યારે 4થી 8 માર્ચ સુધીમાં… Read More »