અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2022, ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી

By | July 17, 2022

મહાનગરપાલિકા ભરતી 2022, અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન (AMC ભરતી 2022) એ સહાયક સર્નીવેયર પોસ્ટ 2022 માટે એક જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે માહિતી એપ ને નિયમિતપણે તપાસતા રહો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી કરવામાં આવે છે એસ્ટેટ અને ટીડીઓ ખાતા ની નીચે જણાવેલ જગ્યાની પસંદગી અને પ્રતીક્ષા યાદી બનાવવા માટે નિયત લાયકાત ધરાવતા તમામ જાતિના ઉમેદવારો પાસેથી તારીખ 28 7 2022 ના રોજ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જગ્યાનું નામ સહાયક સર્વેયર ની ભરતી કરવામાં આવે છે ભરતી કરવાની કુલ જગ્યા 54 રહેશે જેમાં 25 જગ્યા બિન અનામત ની રહેશે ત્યારબાદ લાયકાત માટે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ નું સર્ટિફિકેટ હોવું જરૂરી અથવા ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ હોવું જરૂરી છે અનુભવ અભ્યાસ કર્યા પછીનો બે વર્ષનો સર્વેયર તરીકે નો અનુભવ હોવો જોઈએ ત્યારબાદ પગાર ધોરણ હાલમાં ફિક્સ 19,950 પૂરા ત્રણ વર્ષ સુધી આપવામાં આવશે ત્યારબાદ લેવલ ફોર 25,500 થી 81,100 સુધી વહી મર્યાદા 45 વર્ષથી વધુ ન હોવા જોઈએ.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2022

સંસ્થાનું નામઅમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન (AMC)
પોસ્ટનું નામસહાયક સર્વેયર
કુલ જગ્યાઓ54
અરજી કરવાની છેલ્લી તારીખ28/07/2022
અરજી મોડઓનલાઈન
નોકરી સ્થળઅમદાવાદ
સત્તાવાર વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/

જાહેરાતમાં માગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદનો અનુભવ માન્ય ગણવામાં આવશે તે પહેલાંનો અનુભવ કોઈપણ સંજોગોમાં માન્ય રહેશે નહીં અસલ પ્રમાણપત્રોની ચકાસણી સાથે ઉમેદવાર અરજીમાં જે અનુભવ દર્શાવેલ હોય તેના સમર્થનમાં અનુભવનો સમયગાળો તથા ફરજો ના પ્રકાર મેળવેલ અનુભવની વિગતો સહિત માન્ય સંસ્થા નું આઉટવર્ડ નંબર તથા તારીખ સાથેનું જ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે માત્ર ઓફર લેટર કે એપાર્ટમેન્ટ લેટર અનુભવના પુરાવા તરીકે અનન્ય ગણવામાં આવશે પરંતુ જો તેની સાથે વખતે વખત સંસ્થા દ્વારા અપાયેલ ઈજાફાકે પ્રમોશનના હુકમ પગાર સંબંધિત પુરાવા કે અન્ય આધારભૂત ગણી શકાય તેવા પુરાવા રજૂ કર્યા હશે તો તેની પૂર્તિ ચકાસણી કર્યા બાદ યોગ્ય જણાવેલ એવો અનુભવ માન્ય ગણવામાં આવશે.

પોસ્ટનું નામ

  • સહાયક સર્વેયર

શૈક્ષણિક લાયકાત

  • ITI ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સર્વેયરનું નેશનલ ટ્રેડ સર્ટી. અથવા ડિપ્લોમા એન્જીનીયર.

ઉમર મર્યાદા

  • ઉંમર: 45 વર્ષથી વધુ નહિ

પગાર ધોરણ (પે-સ્કેલ)

  • 19950/-

AMC ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://ahmedabadcity.gov.in/ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે
મહત્વપૂર્ણ તારીખો:

  • ઓનલાઈન અરજી શરૂ થાય છે 28/07/2022

મહત્વપૂર્ણ કડીઓ

GNFC ભરતી જાહેરાત 2022અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

અમદાવાદ મહાનગરપાલિકામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
Ans: અમદાવાદ મહાનગરપાલિકા માં અરજીમાં કરવાની છેલ્લી તારીખ 28 જુલાઈ 2022

AMC ભરતીની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Ans: Official Website Is https://ahmedabadcity.gov.in/

મહત્વની નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ , ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

લેખન સંપાદન : GujaratTimesJobs team ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ GujaratTimesJobs.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

  • આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

  • વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *