ગુજરાત બોર્ડનું 2022-23 કેલેન્ડર જાહેર @gseb.org

ગુજરાત બોર્ડનું 2022-23 કેલેન્ડર જાહેર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણબોર્ડ (GSEB) દ્વારા શૈક્ષણિક વર્ષ 2022-23નું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં પ્રથમ સત્ર, બીજું સત્ર, પરીક્ષા તારીખ, બોર્ડની પરીક્ષાની તારીખ, વેકેશનના દિવસો, જાહેર રજાઓ સહિત તમામ આપવામાં આવી છે. ગુજરાત બોર્ડની ધોરણ 10 પરીક્ષા તારીખ અને ધોરણ 12 પરીક્ષા તારીખ પણ જાહેર કરવામાં આવી છે જે આગામી 14 માર્ચથી શરૂ થશે અને 31 માર્ચના રોજ પૂરી થશે.

ગુજરાત બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2022 અને 2023 માટે પરીક્ષાની તારીખો અને કેલેન્ડર જાહેર કરવામાં આવે છે ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષા પ્રથમ પરીક્ષા દ્વિતીય પ્રિલિમરી પ્રખરતા શોધ કસોટી બોર્ડના વિશેની શાળા કક્ષાએ લેવાયેલી પરીક્ષા પ્રાયોગિક પરીક્ષા એસએસસી અને એચએસસી ની પરીક્ષા શાળાકીય વાર્ષિક પરીક્ષા બધી જ તારીખો જાહેર કરવામાં આવે છે.

ગુજરાત બોર્ડનું 2022-23 કેલેન્ડર જાહેર

પોસ્ટ નામગુજરાત બોર્ડનું 2022-23 કેલેન્ડર જાહેર
પોસ્ટ નામશૈક્ષણિક વર્ષ 2022-23 કેલેન્ડર જાહેર
બોર્ડ નામGSEB
સ્થળગુજરાત
સત્તાવાર વેબ સાઈટgseb.org

શૈક્ષણિક વર્ષ 2022-23 કેલેન્ડર જાહેર

GSEB દ્વારા શૈક્ષણિક શરુ વર્ષનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે જેમાં આ વર્ષની તમામ પ્રવૃત્તિની માહિતી આપવામાં આવી છે. કેટલા દિવસ સ્કુલ શરૂ રહેશે, શાળાઓમાં પરીક્ષા ક્યારે યોજાશે, ધોરણ 10 અને 12ની પરીક્ષા તારીખ જાહેર, વેકેશનના દિવસો, જાહેર રજાની માહિતી તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અનુબંધમ રોજગાર પોર્ટલ 2022 | જીલ્લા મુજબ નોકરીની માહિતી

શૈક્ષણિક વર્ષ 2022-23 માટે પરીક્ષા તારીખ

પરીક્ષાધોરણસમય
ધોરણ 10-12 પૂરક પરીક્ષાધો. 10 અને 12તા. 18/07/2022 થી 22/07/2022
પ્રથમ પરીક્ષાધો. 9 થી 12 તમામતા. 10/10/2022 થી 18/10/2022
પ્રિલિમ / દ્રિતીય પરીક્ષાધો. 9 થી 12 તમામતા. 27/01/2023 થી 04/02/2023
પ્રખરતા શોધ કસોટીધો. 9તા. 07/02/2023
બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા સૈધાંતિક – પ્રાયોગિકધોરણ 10 અને 12ની તમામ પરીક્ષાતા. 13/02/2023 થી 15/02/2023
પ્રાયોગિક પરીક્ષાધો. 12 (વિ.પ્ર.)તા. 20/02/2023 થી 28/02/2023
SSC બોર્ડની પરીક્ષા તારીખ /
HSC બોર્ડની પરીક્ષા તારીખ
ધો. 10 અને 12ની પરીક્ષાતા. 14/03/2023 થી 31/03/2023
શાળાકીય વાર્ષિક પરીક્ષાધો. 9 અને 11ની તમામ પરીક્ષાતા. 10/04/2023 થી 21/04/2023

ગુજરાત રોજગાર ભરતી મેળો 2022

પરીક્ષા અંગેની સૂચનાઓ

  • શૈક્ષણિક વર્ષ 2022-23 માટે ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં કોઈપણ ઘટાડો કરવામાં આવશે નહિ.
  • ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા જૂન થી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે.
  • ધોરણ 10 અને 12ની પ્રિલીમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.
  • ધોરણ 9 અને 11ની દ્વિતીય પરીક્ષા માટે જૂન થી જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે. જેમાં જૂન થી સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમમાંથી 30% અભ્યાસક્રમ અને ઓક્ટોબર થી જાન્યુઆરી સુધીના અભ્યાસક્રમમાંથી 70% અભ્યાસક્રમ રહેશે.
  • ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ 9 અને 10ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.
  • ઉપરોક્ત તમામ પરીક્ષાઓ માટે શૈક્ષણિક વર્ષ 2019-20થી અમલમાં આવેલ પરીક્ષા પદ્ધતિ યથાવત રહેશે. પરીક્ષા પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનો રહશે નહિ.

SSC બોર્ડની પરીક્ષા તારીખ / HSC બોર્ડની પરીક્ષા તારીખ
ધોરણ 10 અને 12ની પરીક્ષા તા. 14/03/2023 થી 31/03/2023ના રોજ લેવાશે

શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર

સત્તાવાર પરિપત્ર વાંચોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

મહત્વની નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ , ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

લેખન સંપાદન : GujaratTimesJobs team ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ GujaratTimesJobs.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

  • આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

  • વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Leave a Comment