સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022 ૧૩૨૦ જગ્યાઓ પર આવી ભરતી

By | August 11, 2022

સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022 : ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ સોસાયટી, અમદાવાદ ખાતે સિક્યુરીટી ગાર્ડની એક્સમેનથી જગ્યા ભરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. અરજી કરતા પહેલા જરૂરી સુચના વાંચી લેવી અને 15-08-2022 પહેલા અરજી કરવાની રહેશે.

સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022

સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022 : જે મિત્રો GISFS ભરતીની રાહ જોઈ રહ્યા હતા તે મિત્રો માટે આ એક મોકો છે. વધુ માહિતી એટલે કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર, ઉંમર, અરજી ફી, સિલેકશન પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી જે નીચે મુજબ છે.

અરજી ક્રમાંકGISFS/202223/1
પોસ્ટ ટાઈટલGISFS સિક્યુરીટી ગાર્ડ
પોસ્ટ નામસિક્યુરીટી ગાર્ડ ભરતી
કુલ જગ્યા1320
સંસ્થાGISFS
સત્તાવાર વેબ સાઈટhttps://ojas.gujarat.gov.in/
અરજી પ્રકારઓનલાઈન

સિક્યુરીટી ગાર્ડ એક્સમેનની ભરતી અંગેની તમામ સુચના તા. 01-08-2022ના રોજ સત્તાવાર વેબ સાઈટ ઓજસ પર અપલોડ કરવામાં આવીછે. આ તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારો 15-08-2022 રાત્રે 11:59 સુધીમાં https://ojas.gujarat.gov.in/ જઈ એક્સમેન સિક્યુરીટી ગાર્ડની ભરતીની જાહેરાતના પેઈજ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

 • સંસ્થામાં ખાલી પડેલ સી ગાર્ડ ની જગ્યાઓ તેમજ નવી આવેલી માંગણીઓ ધ્યાનમાં લઇ 4000 સિક્યુરિટી ગાર્ડની ભરતી લોકરક્ષક વેટિંગ લિસ્ટ અને એક્સ મેન દ્વારા ભરવા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ગેસ દાખલ કરવામાં આવેલો છે.
 • જે અંગે નામદાર ગુજરાત હાઇકોર્ટ તારીખ 27 7 2021 ના રોજ ઓર્ડર આપેલ છે જેમાં ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ સિક્યુરિટી ફોર સોસાયટી અમદાવાદ ખાતે સિક્યુરિટી ગાર્ડની ખાલી જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપતા 4000 પૈકી 2000 સિક્યુરિટી ગાર્ડ ની જગ્યાઓ એક્સ મેનથી ભરવા નક્કી કરવામાં આવેલ
 • આ રીતે એક્સમેનથી ભરવા માટે નક્કી થતાં નિવૃત્ત ભૂમિ દળ, નૌકાદળ, હોયદળ, સીઆરપીએફ, બીએસએફ, સીઆઇએસએફ, SSBSRP હોમગાર્ડ માંથી નિવૃત્ત થયેલ રાજીનામું આપેલ હોય તેવા પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ અને તેની સમકક્ષ હોદ્દો ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ ઓનલાઈન મંગાવવામાં આવેલ હતી.
 • પરંતુ જે ઉમેદવારે એક્સમેંટ સિક્યુરિટી ગાર્ડ માટે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવેલ હતા તેઓને દસ્તાવેજની ચકાસણી માટે બોલાવતા જરૂરિયાત પ્રમાણે એક્સ મેન્સી ગાર્ડ મળી ન આવેલ હતા અને પસંદગી કરવામાં આવેલ ઉમેદવાર પૈકી ફક્ત 680 ઉમેદવાર ઉપલબ્ધ થયા તેઓને નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ મુજબ સિક્યુરિટી ગાર્ડ તરીકે નિમણૂક કરવામાં આવે છે.
 • અને સંસ્થાને જરૂરિયાત પ્રમાણે ₹2,000 પૈકી 680 ઉમેદવાર ઉપલબ્ધ થયેલ હોય પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ ન થતા બાકી જરૂરિયાત 1320 એક્સ મેન ગાર્ડની જરૂરિયાત રહે છે અગાઉ ગત વર્ષે દૈનિક વર્તમાન પત્રમાં તારીખ 27 8 2021 ના રોજ આપવામાં આવેલ જાહેરાતના અનુસંધાને હવે નવી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે
 • સિક્યુરિટી ગાર્ડ એક્સચમેનની ભરતી અંગેની તમામ સૂચનાઓ તારીખ 1/8/2022 ના રોજ સત્તાવાર વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવેલ છે.
 • આ તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી નિયમોની પર્વતમાં જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ 1/8/2022 બપોરે 13 કલાકથી તારીખ 15 8 2022 રાત્રીના 11:59 કલાક સુધી એક્સ મેન સિક્યુરિટી ગાર્ડ ની ભરતી ની જાહેરાત પેજ ઉપર જે ઓનલાઈન અરજી કરી શકશે GISFS માં ભરતી બાબતના નંબર તથા તેની સાથે સામેલ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ છે.
 • જેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ તરફથી વક્તો વખત જે ચુકાદો અને નિર્ણય આવશે તે ઉમેદવારોને બંધન કરતા રહેશે

પોસ્ટ નામ : સિક્યુરીટી ગાર્ડ

કુલ જગ્યા : 1320

વય મર્યાદા : ૬૩ વર્ષથી વધારે ના હોવા જોઈએ

લાયકાત : એક્સમેનથી (વિવિધ વિભાગ), સંપૂર્ણ માહિતી માટે ઓફિશ્યલ નોટીફીકેશન વાંચવું.

 • ઓનલાઈન અરજી થવાની તારીખ : ૦૨.૦૮.૨૦૨૨
 • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૧૫.૦૮.૨૦૨૨
ઓફિશિયલ નોટીફીકેશનઅહીંથી ડાઉનલોડ કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો

મહત્વની નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ , ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

લેખન સંપાદન : GujaratTimesJobs team ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ GujaratTimesJobs.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

 • આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

 • વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *