GSRTC નરોડા પાટીયા અમદાવાદ ભરતી 2022

GSRTC નરોડા પાટીયા અમદાવાદ ભરતી 2022 : GSRTC અમદાવાદ ભરતી 2022 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટીયા, અમદાવાદ ખાતે એપ્રેન્ટિસ એકટ -૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર વેલ્ડર, પેઈન્ટર અને ઈલેક્ટ્રીશીયન ટ્રેડના આઈ.ટી.આઈ પાસ (NCVT ફરજીયાત) ફ્રેશર ઉમેદવારો માટે GSRTC એપ્રેન્ટીસ ભરતી 2022 જાહેરાત બહાર પાડવામાં આવી છે.

GSRTC નરોડા પાટીયા અમદાવાદ ભરતી 2022

પોસ્ટ ટાઈટલGSRTC નરોડા પાટીયા અમદાવાદ ભરતી 2022
પોસ્ટ નામGSRTC એપ્રેન્ટીસ ભરતી 2022
કુલ જગ્યાN/A
સ્થળનરોડા પાટીયા અમદાવાદ – ગુજરાત
વિભાગGSRTC
અરજી પ્રકારઓફલાઈન

GSRTC એપ્રેન્ટીસ ભરતી 2022

  • જે મિત્રો GSRTC અમદાવાદ એપ્રેન્ટીસ ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. આ તકનો લાભ લેવા માટે જાહેરાત વાંચો.

GSRTC અમદાવાદ એપ્રેન્ટીસ ભરતી 2022

  • આ ભરતીની માહિતી જેમ કે ટ્રેડ નામ, શૈક્ષણિક લાયકાત, સ્ટાઇપેંડ, વય મર્યાદા, અરજી કરવાની પધ્ધતિ વગેરે બાબતો નીચ્ચે મુજબ છે.

GSRTC એપ્રેન્ટીસ ભરતી ટ્રેડ નામ

  • વેલ્ડર
  • પેઈન્ટર
  • ઈલેક્ટ્રીશીયન

GSRTC એપ્રેન્ટીસ વય મર્યાદા

  • વય મર્યાદા માહિતી માટે જાહેરાત વાંચો

GSRTC એપ્રેન્ટીસ ભરતી શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 10 પાસ + સબંધિત ITI ટ્રેડ.
  • ધોરણ 12 પાસ + સબંધિત ITI ટ્રેડ.

નોંધ :

  • અરજી કરતા પહેલા જાહેરાતની તપાસ કરી લેવી અને જાહેરાત વાંચી લેવી.
  • જે ઉમેદવારોએ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસ પૂર્ણ કરેલ હોય તેવા ઉમેદવારોએ પુન: તે જ ટ્રેડમાં અરજી કરવી નહિ.

GSRTC એપ્રેન્ટીસ સ્ટાઇપેંડ

  • સરકારી નિયમો અનુસાર મહીને સ્ટાઇપેંડ મળવાપાત્ર છે.

GSRTC નરોડા પાટીયા અમદાવાદ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?

  • ઉમેદવારોની પસંદગી લાયકાત / મેરીટ પ્રમાણે કરવામાં આવશે. (નિયમો મુજબ થશે)

GSRTC નરોડા પાટીયા અમદાવાદ ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

  • ઉમેદવારોએ www.apprenticeshipindia.org.in વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી (આધારકાર્ડ નંબર ફરજીયાત વેરીફાય કરાવવાનો રહેશે) તેની હાર્ડ કોપી મેળવી એસ.ટી. મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટીયા, અમદાવાદ વહીવટી શાખા ખાતેથી તા. 13/09/2022 થી તા. 20/09/2022 સુધી 11:00 થી 14:00 કલાક સુધી જાહેર રજાના દિવસો સિવાય અરજી પત્રક મેળવી શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહીત નિયત અરજી પત્રક તા. 20/09/2022ના રોજ 16:00 કલાક સુધીમાં જમા કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરેલ ફોર્મ પણ સાથે જોડવાનું રહેશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મધ્યસ્થ યંત્રાલય નરોડા પાટિયા અમદાવાદ ખાતે એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયામ અનુસાર વેલ્ડર, પેઇન્ટર, ઇલેક્ટ્રિશિયન ટ્રેડના આઇટીઆઇ પાસ અથવા જરૂરી લઘુતમ શૈક્ષણિક લાયકાત ધરાવતા ધોરણ 10 અને 12 પાસ પ્રેશર ઉમેદવારોને એપ્રેન્ટીસ તાલીમાર્થી તરીકે રોકવાના હોય તેવા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી મેળવી એસટી મધ્યસ્થ યંત્રાલય નરોડા પાટિયા અમદાવાદ વહીવટ શાખા ખાતે જમા કરાવવાની રહેશે.

તારીખ 13/09/2022 થી 20/09/2022 સુધી 11.00 થી 14.00 કલાક સુધી જાહેર રજા ના દિવસો સિવાય અરજી પત્રક મેળવી શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહિત નિયત અરજીપત્રક તારીખ 20/09/2022 ના રોજ 16.00 કલાક સુધીમાં જમા કરાવવાનું રહેશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉમેદવારોને એક ખાસ નોંધ જણાવવાની કે જે તે ટ્રેડમાં એપ્રેન્ટિસ પૂર્ણ કરેલ હોય તેવા ઉમેદવારોએ પુનો તે જ ટ્રેડમ અરજી કરવી નહીં અને વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટનો સંપર્ક કરવો.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઘણી બધી ભરતીઓ કરવામાં આવી રહી છે, અને હાલમાં પણ ઘણી બધી ભરતીઓ ચાલી રહી છે વિદ્યાર્થી મિત્રોએ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવાની ચાલુ કરી દીધી છે ત્યારબાદ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જેવી કે ડ્રાઇવર, કંડકટર, ડેપો મેનેજર, ક્લાર્ક, સ્ટોર કીપર, મિકેનિક એવી ઘણી બધી ભરતીઓ કરવામાં આવી રહી છે દરેક પોસ્ટ ની માહિતી આપની લાયકાત પ્રમાણે સત્તાવાળો વેબસાઈટ ઉપર આપવામાં આવેલી છે જેની દરેક વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી.

સ્થળ

  • એસ.ટી. મધ્યસ્થ યંત્રાલય,
  • નરોડા પાટીયા, અમદાવાદા

GSRTC નરોડા પાટીયા અમદાવાદ ભરતી 2022 અરજી છેલ્લી તારીખ?

  • છેલ્લી તારીખ : 20-09-2022
જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

લેખન સંપાદન : GujaratTimesJobs team ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ GujaratTimesJobs.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.

Leave a Comment