ગુજરાત વિધાનસભા ચૂંટણી તારીખ જાહેર 2022

By | November 4, 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી તારીખ જાહેર 2022 : ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર કરવા માટે લાઇવ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની તારીખો જાહેર કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી
ગુજરાત વિધાનસભા ચૂંટણી

ગુજરાત વિધાનસભા ચૂંટણી તારીખ જાહેર

પોસ્ટ ટાઈટલગુજરાત વિધાનસભા ચૂંટણી તારીખ જાહેર
પોસ્ટ નામવિધાનસભા ચૂંટણી 2022
રાજ્યગુજરાત

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં 1 ડીસેમ્બરના રોજ પ્રથમ ચરણ અને 5 ડીસેમ્બરના રોજ બીજું ચરણ અને પરિણામ 8 ડીસેમ્બરના રોજ જાહેર થશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી કાર્યક્રમ 2022

ગુજરાત વિધાનસભાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેની તમામ અપડેટ અહિયાં આપવામાં આવશે.

પ્રથમ ચરણ મતદાન1 ડીસેમ્બર
બીજુ ચરણ મતદાન5 ડીસેમ્બર
પરિણામ8 ડીસેમ્બર

2 તબક્કામાં મતદાન

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે છે. ઘણા સમયથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવાઈ રહી હતી તેનો આતુરતાનો અંત આજે આવી ગયો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. ચૂંટણીપંચ દ્વારા આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો કરવામાં આવી છે. નીચે આપેલ ટેબલમાં તમે ગુજરાત વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જોઈ શકો છો.

  • પ્રથમ તબક્કો : પીળો કલર
  • બીજો તબક્કો : ગુલાબી કલર
પ્રેસ કોન્ફરન્સના અંશ

પ્રેસ કોન્ફરન્સના અંશ

  • ગુજરાતમાં 4.9 કરોડ મતદાતા કરશે મતદાન
  • ગુજરાતમાં આ વખતે 51782 મતદાન મથકો
  • 4.6 લાખ મતદાતાઓ કરશે પ્રથમવાર મતદાન
  • મહિલાઓ માટે 1274 મતદાન કેન્દ્રો
ચૂંટણી કાર્યક્રમવાંચો
પ્રેસ કોન્ફરન્સપરિપત્ર વાંચો
હોમ પેજ જાઓઅહીં ક્લિક કરો

લેખન સંપાદન : GujaratTimesJobs team ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ GujaratTimesJobs.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *