Gujarat Gyan Guru Quiz Result 2022 : આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શરુ થયે આજે એક સપ્તાહ પૂરું થવા આવ્યું છે, અને હવે જે મિત્રોએ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝમાં ભાગ લીધેલ હતો તેઓ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝનું પ્રથમ સપ્તાહનું પરિણામની ખુબજ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પરિણામની લીંક લેખના અંતે આપવામાં આવેલ છે.
Gujarat Gyan Guru Quiz Result 2022
પોસ્ટ નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રથમ સપ્તાહનું પરિણામ |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ મંત્ર | જાણશે ગુજરાત, જીતશે ગુજરાત |
G3Q Result 2022 | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |
Gujarat Times Jobs | Click here |
G3q Quiz Result 2022
Gujarat Gyan Guru Quiz Result 2022 : તો આપ સૌને અમે જણાવી દઈએ કે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝની ઓફીશ્યલ વેબસાઈટ https://g3q.co.in/ પર નોટીફીકેશન આપવામાં આવેલ છે કે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝનું પ્રથમ સપ્તાહનું પરિણામ ૧૬ જુલાઈ ૨૦૨૨ ના રોજ ૦૩:૦૦ વાગ્યે મુકવામાં આવ છે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રિજલ્ટ ૨૦૨૨
- બીજી સૌથી મહત્વની વાત જણાઈ દઈએ કે બીજા અઠવાડિયાની ક્વિઝ ૧૭ જુલાઈ ૨૦૨૨ ના રોજ સવારે ૮ વાગ્યે થી શરુ થશે, તો જે પણ મિત્રો ને હજુ રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તે આજે રજીસ્ટ્રેશન નીચે આપેલ લીન્કથી કરી શકશો.
- ઘણા મિત્રો અમને મેસેજ કરીને જણાવતા હોય છે કે હાલ રજીસ્ટ્રેશન નહિ થતું, તો અમે આપ સૌને જણાવી દઈએ કે ક્યારે સર્વર પર હેવી ટ્રાફિક તેમજ આપના ઈન્ટરનેટ સ્પીડ ધીમી હોવાના કારણે પણ બની સકે છે, જયારે પણ એવું બને તો એકવાર ફરીથી રજીસ્ટ્રેશન કરવાની ટ્રાય કરવી.
- તેમજ ઘણા મિત્રોનો એવું પૂછતા હોય છે કે નવી ક્વીઝનું રજીસ્ટ્રેશન ક્યારે કરી શકીએ છીએ, તો આપ સૌને જણાવી દઈએ કે તમે કોઈ પણ સમયે નોંધણી કરાવી શકો છો અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ માં ભાગ લઇ શકો છો.
G3Q Result 2022 | અહીંથી જાણો (૦૩ :૦૦ વાગ્યે અપડેટ કરવામાં આવ છે) |
ક્વિઝ આપવા માટે | અહિયાં ક્લિક કરો |
ઓનલાઇન રજીસ્ટ્રેશન કરો | અહિયાં ક્લિક કરો |
ગુજરાત જ્ઞાનગુરુ શરૂ થઈને આજે એક અઠવાડિયું પૂરું થવા આવ્યું છે જેનું પરિણામ 2022 નું ડિકલેર થઈ ગયું છે જેમાં પોસ્ટ ગુરુ જ્ઞાન ગુરુ ક્વીઝ પ્રથમ સપ્તાહનું પરિણામ તમને સત્તાવાર વેબસાઈટ ઉપર જોવા મળશે જેનો ગુરુ જ્ઞાન ગુરુ કોઈ જ મંત્ર છે જાણશે ગુરુ જીતશે ગુરુ વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટ નો સંપર્ક કરી શકો છો બીજી સૌથી મહત્વની વાત 17 જુલાઈ 2022 ના રોજ સવારે આઠ વાગ્યેથી આ ક્વિઝ નું રજીસ્ટ્રેશન શરૂ થશે
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું રીઝલ્ટ પ્રથમ સપ્તાહનું આવી ગયેલ છે જેમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો અને ઘણા બધા વિદ્યાર્થીઓએ સારા માર્કસ પણ મેળવ્યા છે આ ક્વિઝ નું મહત્તમ હેતુ એવો છે કે વિદ્યાર્થી એનું નોલેજ ચેક કરી શકે અને પોતાની કારકિર્દી ને બહાર લાવી શકે આ ક્વિઝના પરિણામ બાદ જે લોકો એક થી ત્રણ નંબરમાં આવતા હશે એવા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ જાહેર કરવામાં આવેલું છે તેથી વિદ્યાર્થીઓનો મનોબળ બન્યું રહે અને આ ક્વિઝ તમને સરકારી કોઈ પણ પરીક્ષામાં કોમ્પિટિટિવ એક્ઝામમાં મદદરૂપ થઈ શકે છે જો કોઈ વિદ્યાર્થીઓએ ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ માટે રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો સત્તાવાર વેબસાઈટ ઉપર જઈ અને રજીસ્ટ્રેશન કરાવી લે લિંક તમને આ સાઈડમાં મળી રહેશે.
મહત્વની નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ , ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
લેખન સંપાદન : GujaratTimesJobs team ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ GujaratTimesJobs.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
- આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
- વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે