ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરૂચ ભરતી 2022 : ભરૂચ જીલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કોમ્યુનીટી હેલ્થ ઓફ્સિરની આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોગ્રામ હેઠળ મંજુર થયેલ પેટા આરોગ્ય કેન્દ્ર ખાલી રહેલ જગ્યાઓ પર ૧૧ માસ માટે કરાર આધારિત ફિકસ મહેનતાણાથી ઉમેદવારોની ભરતી કરવાની થાય છે.
ઈચ્છુક ઉમેદવારોએ અરજી તારીખ 27/09/2022 સુધીમાં કચેરી સમય દરમિયાન મળી રહે તે રીતે અરજીઓ રૂબરૂ રજીસ્ટર પોસ્ટ કુરિયર થી મોકલી આપવાની રહેશે.
ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરૂચ ભરતી 2022
સંસ્થા નુ નામ | નેશનલ હેલ્થ મિશન – ભરૂચ |
પોસ્ટનું નામ | કોમ્યુનિટી હેલ્થ ઓફિસર |
કુલ જગ્યાઓ | 15 |
આવેદન મોડ | આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી અરજી કરવાની રહેશે |
કરવાની છેલ્લી તારીખ | 27/09/2022 |
નોકરી સ્થળ | ભરૂચ |
- ડિસટીક હેલ્થ સોસાયટી ભરૂચ દ્વારા અત્યારે જે ભરતી કરવામાં આવે છે તે કોઈ કાયમી સરકારી નોકરી નથી જેની દરેક વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી આ ભરતી 11 માસ માટેના કરાર ઉપર આધારિત કરવામાં આવે છે ઈચ્છુક ઉમેદવારોએ તારીખ 27/09/2022 સુધીમાં કચેરીના સમય દરમિયાન પોસ્ટ દ્વારા કુરિયર કરી આપવાની છે.
- ડિસ્ટ્રિક્ટ સોસાયટી ભરૂચ દ્વારા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ની ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં 15 ની જગ્યા ભરવાની છે જેમાં ફિક્સ પગાર રૂપે 10,000 આપવામાં આવે છે, જેમાં B.A M.S, GNM, B.Sc નર્સિંગ ની સાથે બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાં સર્ટિફિકેટ કોર્સ ઇન કોમ્યુનિટી હેલ્થ કરેલ ઉમેદવાર અથવા તો CCCH નો કોર્સ બીએસસી નર્સિંગ તથા પોસ્ટ બેન્કિંગ BSC નર્સિંગ ના કોર્સમાં જુલાઈ 2022 થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતેથી જે ત્યારબાદ પાસ થયા હોય તેવા બીએસસી નર્સિંગ ઉમેદવારો અરજી કરી શકશે.
- અરજી કરતાં પહેલાં વેબસાઈટ ઉપર જઈને પબ્લિક જાહેરાતને જરૂર વાંચી લેવી જેથી કરી કોઈ પણ ડોક્યુમેન્ટ સાથે જોડવામાં ભૂલ થાય નહીં. કોઈપણ ડોક્યુમેન્ટ ઓરીજનલ આપવાનું નથી તેની નકલ આપવાની રહેશે પણ દરેક નકલ સ્વપ્રમાણિત કરેલી હોવી જરૂરી છે જેની દરેક વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી.
પોસ્ટનું નામ
- કોમ્યુનિટી હેલ્થ ઓફિસર
શૈક્ષણિક લાયકાત
- B.A.M.S/GNM/B.Sc નર્સિંગની સાથે SIHFW વડોદરા ધ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાં સર્ટીફીકેટ કોર્ષ ઇન કોમ્યુનીટી હેલ્થ (બીઝ કોર્ષ) કરેલ ઉમેદવાર (આ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.) અથવા
- CCCF નો કોર્ષ B.SC નર્સિગ તથા પોસ્ટ બેઝીક B.SC નર્સિંગના કોર્ષમાં જુલાઈ- ૨૦૨૦થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતેથી જુલાઈ-૨૦૨૦ કે ત્યારબાદ પાસ થયા હોય તેવા B.SC નર્સિંગ ઉમેદવારો અરજી કરી શકશે.
ઉમર મર્યાદા
- લઘુતમ વય મર્યાદા : 18 વર્ષ
- મહતમ વય મર્યાદા : 40 વર્ષ
પગાર ધોરણ (પે-સ્કેલ)
- પગાર ધોરણ રૂ. 12,500 To 25,000
DHS ભરૂચ ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?
અરજી સાથે જોડવાના આધારો : અરજી પત્રકમાં નામ, જન્મ તારીખ, વોટસ એપ મોબાઇલ નં. ઇ-મેલ એડ્રેસ, હાલના અને કાયમી પત્ર વ્યવહારનું સરનામું, શૈક્ષણિક લાયકાત જરૂરી રજીસ્ટ્રેશન નંબર અને અનુભવની વિગતો સાથે નીચે મુજબના આધારો જોડવાના રહેશે તથા રૂબરૂમાં અસલ પ્રમાણપત્રો સાથે ડોકયુમેન્ટ ચકાસણીના દિવસે સ્વ-ખર્ચે હાજર રહેવાનું રહેશે.
અન્ય વિગતો :
- શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ.
- ગુજરાત આયુર્વેદિક અને યુનાની કાઉન્સીલ / નર્સિંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ.
- શાળા છોડયાનું પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ,
- ફોટો આઇ.ડી.કાર્ડની પ્રમાણિત ઝેરોક્ષ નકલ તેમજ પાસપોર્ટ સાઇઝના બે ફોટા.
- CCCH નું પ્રમાણપત્ર / માર્કશીટ
આર.પી, એ.ડી./સ્પીડ પોસ્ટ મોકલવાનું સ્થળ :
- મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી,
- આરોગ્ય શાખા,
- જીલ્લા પંચાયત,
- સ્ટેશન રોડ,
- સ્ટેટ બેંક ઇન્ડિયાની સામે,
- ભરૂચ.
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરૂચ2022 ની છેલ્લી તારીખ શું છે?
આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી અરજી કરવાની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર 2022 છે
DHS ભરૂચ ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?
ઉમેદવારે રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે.
લેખન સંપાદન : GujaratTimesJobs team ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ GujaratTimesJobs.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.