10 પાસ માટે IB માં ભરતી 2022 | 1671 જગ્યાઓ

By | November 7, 2022

10 પાસ માટે IB માં ભરતી 2022 : ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની 1671 જગ્યાઓની ભરતી માટે બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 05 નવેમ્બર 2022 થી શરૂ થશે અને 25 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા IB માં વિવિધ જગ્યાઓની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. નીચે આપેલ લિંક દ્વારા તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો.

10 પાસ માટે IBમાં મોટી ભરતી 2022

સંસ્થાનું નામઇન્ટેલિજન્સ બ્યુરો (IB)
પોસ્ટનું નામસિક્યુરિટી આસિસ્ટન્ટ અને MTS
કુલ જગ્યાઓ1671
અરજી પક્રિયાઓનલાઈન
જોબ લોકેશનઇન્ડિયા
ફોર્મની છેલ્લી તારીખ25 નવેમ્બર 2022
ઓફિશિયલ વેબસાઈટwww.mha.gov.in

પોસ્ટનું નામ કુલ જગ્યાઓ

  • સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ 1521
  • MTS 150

IB ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

  • માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટ્યૂટ માંથી ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.

ઉંમર મર્યાદા

  • સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ : 27 વર્ષથી વધારે નહિ
  • MTS : 18 થી 25 વર્ષ

IB MTS ભરતી અરજી ફી

  • અન્ય તમામ ઉમેદવારો માટે : રૂ.450/-
  • Gen/OBC/EWS કેટેગરી ના પુરુષ ઉમેદવાર માટે : રૂ.500/-
10 પાસ માટે IB માં ભરતી 2022
10 પાસ માટે IB માં ભરતી 2022

IB ભરતી ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું

  1. ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in અથવા www.ncs.gov.in પર ની મુલાકાત લેવી જોઈએ.
  2. જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
  3. ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  4. નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
  5. છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.

મહત્વપૂર્ણ તારીખો

  • શરૂઆતની તારીખ 05/11/2022
  • છેલ્લી તારીખ 25/11/2022

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

IB ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?
IB ભરતીની છેલ્લી તારીખ 25 નવેમ્બર 2022 છે

IB ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે
IB ભરતીની સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in અથવા www.ncs.gov.in છે

લેખન સંપાદન : GujaratTimesJobs team ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ GujaratTimesJobs.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *