IBPS PO 2022 : બેંકિંગ કર્મચારીઓની પસંદગીની સંસ્થા (Institutes of Banking Personnel Selection – IBPS) દ્વારા 6432 જગ્યાઓ માટે IBPS PO ભરતી 2022 અને IBPS MT–XII ભરતી 2022 બહાર પાડવામાં આવી છે. બેંક ભરતી 2022માં અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટીફીકેશન વાંચો અને ત્યાર બાદ અરજી કરો.
IBPS PO 2022
IBPS PO 2022 : IBPS માં પ્રોબેશનરી ઓફિસર/મેનેજમેન્ટ ટ્રેઇની નોકરીઓ શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.
સંસ્થા | IBPS |
કુલ ખાલી જગ્યા | 6432 |
પોસ્ટ | PO/MT |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
ઓનલાઈન એપ્લીકેશન થી શરુ થાય છે | 02.08.2022 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 22.08.2022 |
સત્તાવાર વેબસાઇટ | www.ibps.in |
કેટેગરી મુજબની વિગતો
જનરલ / યુ.આર | EWS | ઓ.બી.સી | એસ.સી | એસ.ટી | કુલ |
2596 | 616 | 1741 | 996 | 483 | 6432 |
બેંક મુજબની વિગતો
બેંકનું નામ | કુલ |
બેંક ઓફ ઈન્ડિયા | 535 |
કેનેરા બેંક | 2500 |
પંજાબ નેશનલ બેંક | 500 |
પંજાબ એન્ડ સિંધ બેંક | 253 |
યુકો બેંક | 550 |
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા | 2094 |
IBPS ની આ પરીક્ષા ને ધ્યાનમાં લઇ આપણે થોડી ચર્ચા કરીશું
આપણી ગુજરાત ગવર્મેન્ટની ક્લાસ 3 ની કોઈપણ એકઝામ કરતા થોડી અલગ કરી આવતી આ પરીક્ષા છે આમાં આપણે ગણિત અને રીઝનીંગની ફૂલ તૈયારી કરવી પડે છે અને આ પરીક્ષા આપતા હોય ત્યારે આપણને એવું લાગે કે જાણે આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્ટાફ સિલેક્શન ની પરીક્ષા આપતા હોય બંને પરીક્ષાની મેથડ સેમ હોય છે અને ibps ની એક્ઝામ આપ્યા બાદ કોઈ એવું ખાસ નક્કી નથી હોતું કે કઈ બેંકમાં પોસ્ટિંગ મળે હા પણ સરકારી બેન્ક માં કોઈપણ બેંકમાં ક્લાર્ક તરીકેનું પોસ્ટિંગ મલે છે અને આ પરીક્ષા આપવા માટે ખાસ તો ગણિત અને ગણિતના અટપટા સવાલો નું સોલ્યુશન કરતા શીખવું પડે છે અને બેન્કઅવેરનેસ ની બુક વાંચવી પડે છે.
ઘણા બધા બેંકોના ખાનગી નિયમો આમચર્ચિત હોતા નથી પણ અવેરનેસ વાંચ્યા પછી આપણને તેની જાણ થાય છે અને એમાંથી ઘણા બધા પ્રશ્નો પુછાય છે ત્યારબાદ કરંટ અફેર અને જનરલ નોલેજ ની તૈયારી પણ હોવી જ જોઈએ કેમકે જનરલ નોલેજનો કોઈપણ સવાલ પૂછાઇ શકે છે અને હવે આપણા ગુજરાતીઓ માટે એક ખુશખબરી છે કે આ પરીક્ષા પહેલા તો માત્ર ને માત્ર અંગ્રેજી અને હિન્દી ભાષામાં જ આપવી પડતી હતી પરંતુ હવે ગુજરાત થી લોકો પરીક્ષા આપતા હોય છે ત્યારે તે લોકો પોતાની માતૃભાષામાં પેપર આપી શકે એ માટે સરકારે નવું નિર્ણય લઈ અને આ પરીક્ષા ગુજરાતી લોકો ગુજરાતી ભાષામાં આપી શકે તેવી સુવિધા કરી છે અને આ સુવિધા એક તરફ જોતા ગુજરાતીઓ માટે બહુ ફાયદાકારક છે કેમકે માતૃભાષામાં આપણે વાંચી અને સમજવાની વધુ સરળતા રહે છે અને આ પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવે છે
શૈક્ષણિક લાયકાત
- સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં ડિગ્રી (સ્નાતક) ભારતની અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કોઈપણ સમકક્ષ લાયકાત.
- ઉમેદવાર પાસે માન્ય માર્ક-શીટ / ડિગ્રી પ્રમાણપત્ર હોવું આવશ્યક છે કે તે/તેણી જે દિવસે નોંધણી કરાવે તે દિવસે તે સ્નાતક છે અને ઑનલાઇન નોંધણી કરતી વખતે ગ્રેજ્યુએશનમાં મેળવેલા ગુણની ટકાવારી દર્શાવે છે.
ઉંમર મર્યાદા
- ન્યૂનતમ: 20 વર્ષ મહત્તમ: 30 વર્ષ
પગાર ધોરણ
- 14500 – 25700/-
અરજી ફી
- જનરલ / OBC / EWS માટે: રૂ. 850/-
- SC/ST/PWD માટે: રૂ.175/-
- ડેબિટ કાર્ડ્સ (RuPay / Visa / MasterCard / Maestro), ક્રેડિટ કાર્ડ્સ, ઈન્ટરનેટ બેન્કિંગ, IMPS, કેશ કાર્ડ્સ/ મોબાઈલ વોલેટ્સ દ્વારા પરીક્ષા ફી ચૂકવો.
IBPS PO 2022 ભરતી કેવી રીતે અરજી કરવી?
જવાબ : રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
IBPS PO ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
- ઓનલાઈન અરજી શરૂ થાય છે: 02.08.2022
- ઓનલાઈન અરજી છેલ્લી તારીખ: 22.08.2022
- ઓનલાઈન પરીક્ષા – પ્રારંભિક: ઓક્ટોબર 2022
- ઓનલાઈન પરીક્ષા – મુખ્ય: નવેમ્બર 2022
IBPS PO ભરતી 2022 માટે પસંદગી પ્રક્રિયા શું છે?
જવાબ: પસંદગી પ્રારંભિક, મુખ્ય ઓનલાઈન પરીક્ષા અને ઈન્ટરવ્યુ પર આધારિત હશે.
સત્તાવાર સૂચના | અહીં ડાઉનલોડ કરો |
ઓનલાઈન અરજી | અરજી અહીંથી કરો |
મહત્વની નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ , ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
લેખન સંપાદન : GujaratTimesJobs team ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ GujaratTimesJobs.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
- આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
- વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે