કોમ્પ્યુટર વિશે મહત્વના પ્રશ્નો અને જવાબ

By | September 13, 2022

કોમ્પ્યુટર વિશે મહત્વના પ્રશ્નો અને જવાબ : આ આર્ટિકલમાં આપડે કોમ્પ્યુટરના ખુબ j ઉપયોગી સવાલોનું લીસ્ટ આપવામાં આવેલ છે. આ પોસ્ટમાં આપણે કોમ્પ્યુટર નો પરિચય જાણીશું કોમ્પ્યુટરના ઈનપુટ સાધનો જાણીશું ત્યારબાદ કોમ્પ્યુટર ના પ્રકાર કેટલા આવે તે જાણીશું ત્યારબાદ કોમ્પ્યુટર વિશે થોડુંક જનરલ નોલેજ જોઈશું ત્યારબાદ કોમ્પ્યુટર ના કેટલા ભાગો આવે તેના વિશે આપણે ચર્ચા કરીશું અને તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય તે પણ જોઈશું અને છેલ્લે કોમ્પ્યુટર કીબોર્ડ વિશેની માહિતી પણ મેળવશું.

કોમ્પ્યુટર ના MCQ અને PDF

આ પોસ્ટમાં આપણે જાણીશું કે : કોમ્પ્યુટર વિશેનું બેઝિક નોલેજ શું છે. ત્યારબાદ પરીક્ષામાં કોમ્પ્યુટર વિશે કેવા કેવા સવાલો પુછાય શકે છે કોમ્પ્યુટરની શોર્ટકટ કી હોય છે કેટલી હોય છે અને તેનો ઉપયોગો શું હોય છે. તેની આપણે વિગતવાર ચર્ચા કરીશું અને કેટલાક મહત્વના પ્રશ્નો અને તેના જવાબ પણ જોઈશું.

પોસ્ટ નામકોમ્પ્યુટર વિશે મહત્વના પ્રશ્નો અને જવાબ
પોસ્ટ ટાઈપકોમ્પ્યુટર ના MCQ
વિષયકોમ્પ્યુટર
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

Part :- 1

નોંધ :- પ્રશ્નમાં આ પ્રકારના “–>” એરા પછી તે પ્રશ્નનો જવાબ દર્શાવવામાં આવ્યો છે.

 1. ક્યા સાધનની મદદથી ટેલિફોન લાઈનથી બે કોમ્પ્યુટરો જોડી માહિતી આપ-લે કરી શકાય છે? –> મોડેમ
 2. કઈ પેઢીના કમ્પ્યુટર ફક્ત મશીન ભાષામાં જ કામ કરી શકતું હતું? પ્રથમ –> પેઢી
 3. એવી પદ્ધતિ કે જેમાં કમ્પ્યુટર મનુષ્યની માફક વિચારી શકે તેમજ મનુષ્યની જેમ જ નિર્ણય લઇ શકે તેવી પદ્ધતિને શું કહે છે. –> Artificial Intelligence
 4. કમ્પ્યુટર સ્ક્રીન પર આવેલાં નાના તપકાને કમ્પ્યુટરની ભાષામાં……… તરીકે ઓળખવામાં આવે છે. –> Pixel
 5. Wordpad માં અક્ષરોનું કદ ……….. માં મપાય છે. –> Points
 6. ……… ને માનવીના મગજ સાથે સરખાવી શકાય છે. –> CPU
 7. RAMમાં તથા કમ્પુટરમાં માહિતીનો સંગ્રહ …….. અને અંકે વાપરી કરવામાં આવે છે. ૦ અને 1
 8. એક અક્ષરનો સંગ્રહ કરવા માટે …….. બીટ્સની જરૂર પડે છે. –> 8
 9. 8 bits=…….. byte –> 1
 10. 1024 bytes=………. KB –> 1
 11. 1024 KB=……….. MB –> 1
 12. 1024 MB=……….GB –> 1
 13. માઉસ બટન દબાવીને છોડી દેવાની ક્રિયાને ………… કહે છે. –> Clicking
 14. માઉસ બટન દબાવવું, ખસેડવું અને પછીથી છોડી દેવાની ક્રિયાને ………. કહેવામાં આવે છે. –> Dragging
 15. માઉસ બટનને બે વખત ઝડપથી કલીક કરવાની પ્રક્રિયાને ……… કહે છે. –> Double click
 16. કમ્પ્યુટર ચાલુ કરીએ છીએ ત્યારે તે તેના ઉપસાધનો યોગ્ય રીતે કાર્ય કરે છે કે નહી, તે જાતની ચકાસણી કરે છે. આ પ્રકિયાને ………. તરીકે ઓળખવામાં આવે છે. –> Post
 17. ……… એ એક વિનાશકારી પ્રોગ્રામ છે કે જે કમ્પ્યુટરની માહિતી નષ્ટ કરે છે. –> Virus
 18. Window-95 માં fileનું નામ વધુમાં વધુ ………. અક્ષર સુધીનું આપી શકાય. –> 255
 19. હથેળીમાં સમાઈ શકે તેવા કમ્પ્યુટર ……….. તરીકે ઓળખાય છે. –> પામ ટોપ
 20. જેમાં કાગળોને એક કાચની પ્લેટ પર મૂકી દેવામાં આવે છે અને સ્કેનર તે કાગળ જાતે વાંચી લેતું હોય છે. આ પ્રકારની સ્કેનરને ………. કહેવામાં આવે છે. –> Flate bed
 21. સ્કેનરને કાગળ ઉપર હાથથી ખસેડતાં જવાનું હોય છે તેને ………. પ્રકારનું સ્કેનર કહેવામાં આવે છે. –> Hand Head
 22. ………. દ્વારા સારી ગુણવત્તાવાળો અવાજ અથવા સંગીતની મજા માણી શકાય છે. –> Sound Card
 23. કમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ થતી માહિતી માપવાનો નાનામાં નાનો એકમ ………. તરીકે ઓળખાય છે. –> Bit
 24. ……….ની મદદથી ટેલિફોન લાઈન દ્વારા બે કમ્પ્યુટરને જોડી માહિતીની આપ-લે કરી શકાય છે. –> Modem
 25. એકબીજા સાથે જોડાયેલા કમ્પુટરની પદ્ધતિને ………. કહે છે. –> નેટવર્ક
 26. FDD અને HDDમાં કેસેટ ટેપની જેમ જ માહિતીનો સંગ્રહ કરવા માટે ………. નો ઉપયોગ કરવામાં આવે છે. –> Magnetic Field
 27. CPU પોતે જ ………. ના નામે ઓળખતા સર્કિટ બોર્ડ સાથે જોડાયેલા હોય છે. –> Mother Board
 28. કોઈપણ વિન્ડોની પ્રથમ લાઈન કે જેના પર વિન્ડોનું નામ તથા તેનું નાનું ચિત્ર દર્શાવેલ હોય તે ભાગને ………. કહે છે. –> ટાઈટલબાર
 29. વિન્ડોની અંદરનો ભાગ જ્યાં આઈકોન કે લખાણ દર્શાવાય છે, તે ભાગને ………. એરિયા કહે છે. –> ક્લાયન્ટ
 30. કેટલી વાર ગમે તેટલી વાર પ્રોગ્રામ બંધ કરવાના પ્રયત્નો કરીએ તો પણ પ્રોગ્રામ બંધ થતો નથી. આવી પરિસ્થિતિને પ્રોગ્રામ ………. થયો તેમ કહેવાય. –> Hang
 31. IBM કંપની સિવાય ………. કંપનીએ પણ PC બનાવ્યાં. –> એપલ કોર્પોરેશન
 32. ઘણાં બધાં ટ્રાન્ઝીસ્ટર તથા અન્ય નાના મોટા ભાગોને ………. ઉપર સંકલિત કરી શકાય છે. –> IC
 33. હજારો વર્ષ પહેલાં ચીનમાં ગણતરી કરવા માટે વપરાતાં સાદા મશીનને ……… ના નામથી ઓળખવામાં આવતું હતું. –> એબેકસ
 34. સરવાળા કે બાદબાકી થઈ શકે તેવું પ્રથમ મશીન શોધનાર ……… હતા, –> બ્લેઈસ પાસ્કલ
 35. માહિતી ટ્રાન્સફર કરવાની ઝડપ ………માં મપાય છે. –> BPS
 36. ઈન્ટરનેટની મદદથી મોકલાતા પત્રો ……… કહેવાય. –> E-Mail
 37. કમ્પ્યુટર બંધ કરતાં ………માંની માહિતી નાશ પામે છે. –> RAM
 38. નજીકના કમ્પ્યુટરો જોડવા માટે નેટવર્કીંગનો ……… પ્રકાર ઉપયોગી છે. –> LAN
 39. Windows – 95 એ ……… છે. –> Operating System
 40. એકબીજા સાથે સંકળાયેલા દુનિયાના તમામ કમ્પ્યુટર ……… તરીકે ઓળખાય છે. –> ઈન્ટરનેટ
 41. ઈ-મેઈલ દ્વારા ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે કમ્પ્યુટર અને ટેલિફોન વચ્ચે ……… નામનું સાધન જોડાયેલ હોય છે. –> Modem
 42. કોમ્પ્યુટરને અમુક કાર્ય કરવા માટે સૂચનાઓ આપવી પડે છે. જે આવી સૂચનાઓના સમૂહને ……… કહે છે. –> સોફ્ટવેર
 43. સોફ્ટવેર વાપરવા માટે કોમ્પ્યુટરને જે મૂળભૂત સુચનાઓની જરૂર પડે છે, તેને ……… તરીકે ઓળખવામાં આવે છે. –> ઓપરેટીંગ સિસ્ટમ
 44. પ્લોટર ……… ડિવાઈસનું ઉદાહરણ છે. –> આઉટપુટ
 45. કોમ્પ્યુટરના શોધક કોણ હતા? –> ચાર્લ્સ બેબેજ
 46. ક્યા સાધનની મદદથી ટેલિફોન લાઈનથી બે કોમ્પ્યુટરો જોડી માહિતીની આપ-લે કરી શકાય છે? –> Modem
 47. કયું સાધન પોઈન્ટિંગ ડિવાઈસ તરીકે ઓળખાય છે. –> માઉસ
 48. Windows – 95માં ક્યાં બારની મદદથી કઈ એપ્લીકેશન ઓપન થાય છે તે જાણી શકાય છે. –> ટાઈટલ બાર
 49. વ્યક્તિની આપેલી માહિતીને આધારે તેના સંભવિત રોગ વિશે સલાહ આપતો પ્રોગ્રામ ……… –> Expert System
 50. કોમ્પ્યુટર અસંખ્ય નેત્વર્કોનું વિશાલ નેટવર્ક એટલે ……… –> ઈન્ટરનેટ
 51. જયારે પ્રોગ્રામ હેંગ થઈ ગયો હોય ત્યારે પ્રોગ્રામ બંધ કરવા કઈ ત્રણ કી એક સાથે દબાવવામાં આવે છે. –> Ctrl + Alt + Del
 52. અચાનક વિજળી પુરવઠો ખોરવાઈ જય તો પણ કોમ્પ્યુટરને વિજ પુરવઠો પુરૂ પડવાનું કાર્ય કરતા ઉપકરણને શું કહેવામાં આવે છે? –> UPS
 53. કોમ્પ્યુટર આપણા કમાન્ડ સ્વીકારવા તૈયાર થાય તે પહેલા જે પ્રક્રિયા થાય છે તે ……… –> પોસ્ટ
 54. ક્યા બટન દ્વારા આપેલા સમૂહમાંથી ફક્ત એક જ વિકલ્પ પસંદ કરી શકાય છે? –> રેડિયો બટન
 55. ટપકાંનાં સમૂહની મદદથી માહિતી તથા આકૃતિ પ્રિન્ટ કરી આપતા પ્રિન્ટર ……… કહેવામાં આવે છે. –> Dot Matix Printer
 56. ફાઈલ કે પ્રોગ્રામ દર્શાવતા નાના ચિત્રને વિન્ડો-૯૫માં શું કહેવામાં આવે છે? –> ICON
 57. કોમ્પ્યુટરની સ્પીડ દર્શાવવા માટે ક્યા એકમોનો ઉપયોગ થાય છે? –> MHz
 58. ઇલેક્ટ્રિક સિગ્નલને પ્રકાશ સ્વરૂપે ફેરવીને મોકલવા માટે ક્યા પ્રકારના કેબલ્સનો ઉપયોગ થાય છે? –> Fider Optic Cable
 59. ટી.વી. સાથે કેબલ ટી.વી. જોવા માટે જોડવામાં આવતાં કેબલને ક્યા પ્રકારના કેબલ્સ કહેવામાં આવે છે? –> Co-axial Cable
 60. કાગળો ઉપર ટાઈપ કરેલી વિગતો, ચિત્રો, આકૃતિઓ વગેરે ટાઈપ કરવાની કડાકૂટ કર્યા વગર કોમ્પ્યુટરમાં સીધે સીધી ઈનપૂટ કરવા માટે શાનો ઉપોગ કરવામાં આવે છે? –> સ્કેનર
 61. કોમ્પ્યુટરની મેમરીમાં કોઈ માહિતી લખવા કે વાંચવા મેમરીના પહેલા, વચ્ચેના કે છેલ્લા કોઈ પણ ભાગ ઉપર એક સરખા સમયમાં સીધેસીધા પહોંચાડવાની પદ્ધતિને શું કહે છે? –> Random Access
 62. મેમરીના કોઈ પણ ભાગ ઉપર પડેલી માહિતી વાંચવા માટેની ભાગની આંગળના એક પછી એક એમ તમામ ભાગ ઉપરથી પસાર થવું પડે તેવી પદ્ધતિને શું કહે છે? –> Sequential Access
 63. હવામાનની આગાહી કરવા માટે ક્યા પ્રકારનું કોમ્પ્યુટર વપરાય છે? –> Super Computer
 64. કોમ્પ્યુટર ઉપર કોઈ વિષય શીખતી વખતે તે વિષયને લગતી પરિસ્થિતિનું આબેહૂબ વર્ણન રજૂ કરવાની પદ્ધતિને શું કહે છે? –> Virtual Reality
 65. એવી પદ્ધતિ કે જેમાં કોમ્પ્યુટર મનુષ્યની માફક વિચાર શકે તેમજ મનુષ્યની જેમ જ નિર્ણય લઇ શકે તેવી પદ્ધતિને શું કહે છે? –> Artificial Intelligence

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો

લેખન સંપાદન : GujaratTimesJobs team ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ GujaratTimesJobs.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *