LRD ભરતી પ્રોવિઝનલ સિલેકશન લિસ્ટ 2022

By | October 7, 2022

LRD ભરતી પ્રોવિઝનલ સિલેકશન લિસ્ટ 2022 : લોકરક્ષક બોર્ડ દ્વારા દસ્તાવેજ ચકાસણી પૂર્ણ કર્યા બાદ હાલમાં જ કામચલાઉ યાદી પસંદગી યાદી તથા માર્ક્સ જાહેર કરવામાં આવ્યા છે. કેટેગરી પ્રમાણે પણ યાદી અને માર્ક જાહેર કરવામાં આવ્યા છે.

LRD ભરતી પ્રોવિઝનલ સિલેકશન લિસ્ટ 2022

પોસ્ટ ટાઈટલLRD ભરતી પ્રોવિઝનલ સિલેકશન લિસ્ટ 2022
પોસ્ટ નામLRD ભરતી કામચલાઉ પસંદગી યાદી
કુલ જગ્યા૧૦૪૫૯
બોર્ડ નામલોકરક્ષક ભરતી બોર્ડ
સત્તાવાર વેબ સાઈટlrdgujarat2021.in
GujaratTimesJobs હોમ પેજઅહીં ક્લિક કરો

પોલીસ ભરતી 2022 સિલેકશન લિસ્ટ 2022

દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેલ ૧૯૨૫૭ ઉમેદવારો પૈકી કુલ-૧૩ ઉમેદવારો ગેરલાયક ઠરેલ છે. જેથી બાકી રહેતા કુલ-૧૯૨૪૪ ઉમેદવારોના ગુણ આ સાથે જાહેર કરવામાં આવે છે. આ પૈકી કુલ-૧૦૪૫૯ ઉમેદવારો કામચલાઉ ઘોરણે ૫સંદગી પામેલ છે અને કુલ-૮૭૮૫ ઉમેદવારો ૫સંદગી પામેલ નથી.

LRD ભરતી પ્રોવિઝનલ સિલેકશન લિસ્ટ 2022 : આ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો પૈકી NCC પ્રમાણ૫ત્ર રજૂ કરનાર ઉમેદવારોના પ્રમાણ૫ત્રો વેરીફીકેશન માટે મોકલવામાં આવેલ છે અને તે તમામ ઉમેદવારોના પ્રમાણ૫ત્ર માન્ય ગણી તેઓને ગુણ આ૫વામાં આવેલ છે. NCC વિભાગ ઘ્વારા પ્રમાણ૫ત્રોના વેરીફીકેશન બાદ જે ઉમેદવારોના પ્રમાણ૫ત્રો અમાન્ય થશે, તેઓને આ૫વામાં આવેલ ગુણ આખરી ૫સંદગી યાદી સમયે રદ કરવામાં આવશે.

  • અરજદારના વાંઘાઓ અંગે વિચારણા કરી તે અંગે યોગ્ય નિર્ણય કરી આખરી ૫સંદગી યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવશે.
  • આ તદૃન કામચલાઉ ૫સંદગી યાદી છે. આ ૫સંદગી યાદીના આઘારે ૫સંદગી માટેનો કોઇ હક દાવો રહેશે નહીં.
  • ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, કલેરીકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવેલ હશે અગર ૫સંદ કરવામાં આવેલ હશે, તો કોઈપણ‍ તબક્કે તે રદ થવા‍પાત્ર રહેશે. LRD ભરતી પ્રોવિઝનલ સિલેકશન લિસ્ટ 2022
  • દસ્તાવેજ ચકાસણી દરમ્યાન SC, ST, SEBC ઉમેદવારો પૈકી જે ઉમેદવારોએ તેઓને આ કેટેગરીનો લાભ મળવા માટે તેના સમર્થનમાં પુરાવા રજૂ કરેલ છે, તે પુરાવા માન્ય ગણી તેઓને કેટેગરીનો લાભ આ૫વામાં આવેલ છે.
  • ગુજરાત સરકારશ્રીના ઠરાવ THE GUJARAT SCHEDULED CASTES, SCHEDULED TRIBES AND OTHER BACKWARD CLASSES (REGULATION OF ISSUANCE AND VERIFICATION OF CASTE CERTIFICATES) ACT, 2018 મુજબ SC/ST/SEBC ઉમેદવારોના જાતિ અંગેના પ્રમાણ૫ત્રમાં SC અને SEBC ઉમેદવારોના કિસ્સામાં સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ અને ST ઉમેદવારોના કિસ્સામાં આદિજાતિ વિભાગ ઘ્વારા વેરીફીકેશન કરવાનું રહે છે.
  • જે પ્રક્રિયા હાલ ચાલુ છે તે અંગે સંબંઘિત વિભાગ ઘ્વારા આ પ્રમાણ૫ત્ર માન્ય કે અમાન્ય ગણવા નિર્ણય કરવામાં આવે તેના આઘારે તેઓને તે કેટેગરીનો લાભ મળવાપાત્ર છે કે કેમ તેના આઘારે આખરી ૫સંદગી યાદી બહાર પાડવામાં આવશે.
  • આ ૫સંદગી યાદીમાં કોઇ ખામી જણાય તો ઉમેદવાર તા.૧૧.૧૦.ર૦રર સુઘીમાં ભરતી બોર્ડની કચેરી – બંગલા નં.ગ-૧ર, સરિતા ઉદ્યાન સામે, સેકટર-૦૯, ગાંઘીનગર મુકામે જરૂરી આઘાર પુરાવા સહિત રૂબરૂ આવી અરજી કરી શકશે. અન્ય રીતે કરવામાં આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરૂષ ઉમેદવાર

કેટેગરીકટ-ઓફ માર્ક્સપસંદગી પામેલ ઉમેદવારની સંખ્યામાજી સૈનિક ઉમેદવારનું કટ-ઓફ (20% રાહત બાદ)પસંદગી પામેલ માજી ઉમેદવારની સંખ્યા
GEN90.085145372.06820
EWS84.63536467.7084
SEBC86.67586469.34024
SC82.42023765.9362
ST72.96052258.3682

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવાર

કેટેગરીકટ-ઓફ માર્ક્સપસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા
GEN72.220726
EWS62.940181
SEBC67.725437
SC65.745118
ST60.330257

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરૂષ ઉમેદવાર

કેટેગરીકટ-ઓફ માર્ક્સપસંદગી પામેલ ઉમેદવારની સંખ્યામાજી સૈનિક ઉમેદવારનું કટ-ઓફ (20% રાહત બાદ)પસંદગી પામેલ માજી ઉમેદવારની સંખ્યા
GEN86.00529368.80411
EWS83.7909067.032N/A
SEBC85.9653168.7722
SC82.0452665.6361
ST71.9608057.568N/A

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવાર

કેટેગરીકટ-ઓફ માર્ક્સપસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા
GEN67.120149
EWS61.54545
SEBC66.96017
SC65.53513
ST59.07539

SRPF કોન્સ્ટેબલ

કેટેગરીકટ-ઓફ માર્ક્સપસંદગી પામેલ ઉમેદવારની સંખ્યામાજી સૈનિક ઉમેદવારનું કટ-ઓફ (20% રાહત બાદ)પસંદગી પામેલ માજી ઉમેદવારની સંખ્યા
GEN82.300181365.84013
EWS78.81044463.0481
SEBC80.100118864.08013
SC77.33530961.8682
ST66.23566752.988

દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેલ તમામ ઉમેદવારોના કેટેગીરીવાઇઝ ગુણ પણ જાહેર કરવામાં આવેલ છે. જેથી પોતાની કેટેગીરીમાં ઉમેદવારનું સ્થાન કયાં છે ઉમેદવાર તે જોઇ શકે.

દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેલ ઉમેદવારોના ગુણ જોવા માટેઅહી કલીંક કરો
જનરલ કેટેગીરીના પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા માટેઅહી કલીંક કરો
EWS કેટેગીરીના પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા માટેઅહી કલીંક કરો
EWS કેટેગીરીના મહિલા ઉમેદવારના માર્કસ જોવા માટેઅહી કલીંક કરો
SEBC કેટેગીરીના પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા માટેઅહી કલીંક કરો
SEBC કેટેગીરીના મહિલા ઉમેદવારના માર્કસ જોવા માટેઅહી કલીંક કરો
SC કેટેગીરીના પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા માટેઅહી કલીંક કરો
SC કેટેગીરીના મહિલા ઉમેદવારના માર્કસ જોવા માટેઅહી કલીંક કરો
ST કેટેગીરીના પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા માટેઅહી કલીંક કરો
ST કેટેગીરીના મહિલા ઉમેદવારના માર્કસ જોવા માટેઅહી કલીંક કરો
જનરલ કેટેગીરીના મહિલા ઉમેદવારના માર્કસ જોવા માટેઅહી કલીંક કરો

લેખન સંપાદન : GujaratTimesJobs team ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ GujaratTimesJobs.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *