MDM જામનગર ભરતી 2022 : જાણો સંપૂર્ણ માહિતી

MDM જામનગર ભરતી 2022 : જામનગર જીલ્લામાં પી.એમ. પોષણ શક્તિ યોજના (મધ્યાહન ભોજન યોજના) હેઠળ ૧૧ માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત, યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જીલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.

MDM જામનગર ભરતી 2022

MDM જામનગર ભરતી 2022 : MDM જામનગર ભરતી 2022 માં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.

પોસ્ટ ટાઈટલMDM જામનગર ભરતી 2022
પોસ્ટ નામજિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર
તાલુકાMDM સુપરવાઈઝર
કુલ જગ્યા૦૮
સ્થળજામનગર
વિભાગમધ્યાહન ભોજન વિભાગ અમરેલી
અરજી પ્રકારઓફલાઈન
Gujarat Times JobsVisit now

MDM ભરતી 2022 પોસ્ટ પ્રમાણે માહિતી

પોસ્ટનામજગ્યાપગાર
જીલ્લાપ્રોજેક્ટ કોઓર્ડીનેટર0૨રૂ. 10,000/- ફિક્સ
તાલુકાMDM સુપરવાઇઝર૦૬રૂ. 15,000/- ફિક્સ

જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર

  • 50% ગુણ સાથે કોઈપણ સ્નાતક.
  • CCC પાસ
  • ડેટા એન્ટ્રી ઓપરેટરનો ઓછામાં ઓછો 2 વર્ષનો કામનો અનુભવ
  • માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રી ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજિયાત છે.
  • DTP (ડેસ્કટોપ પબ્લિકેશન) ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ રહેશે.
  • સહાયક તરીકે વહીવટી અનુભવ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.

MDM સુપરવાઇઝર

  • માન્ય યુનિવર્સિટીમાંથી હોમ સાયન્સ / ફૂડ એન્ડ ન્યુટ્રિશન / સાયન્સ ડિગ્રીમાં સ્નાતક.
  • કોમ્પ્યુટર નોલેજ.
  • એડમિનિસ્ટ્રેટિવનો ઓછામાં ઓછો 2 અથવા ત્રણ વર્ષનો અનુભવ.
  • મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.

ઉંમર મર્યાદા

  • 18 થી ૫૮ વર્ષ

અરજી ફી

  • અરજી ફી નથી

મહત્વની નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

Official Notification / અધિકૃત જાહેરાત વાંચો

  • યોગ્ય લાયકાત ધરાવતો ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં 11 માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની યોગ્ય જગ્યાઓ આવકાર્ય કરવામાં આવી છે.
  • આ ભરતીમાં બે પ્રકારની જગ્યાઓ કરવામાં આવશે તેમાં પહેલી જગ્યાનું નામ છે જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને બીજી જગ્યા નું નામ છે એમડીએમ સુપરવાઇઝર જેમાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર નો માસિક ફિક્સ પગાર 10000 રહેશે અને એમડીએમ સુપરવાઇઝરનો માસિક રૂપિયા પગાર 15000 રહેશે.
  • જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર વિશે થોડી ઘણી માહિતી જાણીએ જેમાં શૈક્ષણિક લાયકાતને ધ્યાનમાં લઈએ તો માની યુનિવર્સિટી માંથી ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણાંક સાથે સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે ત્યારબાદ સરકાર માન્ય સંસ્થામાંથી ત્રીપલ સી ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તેમજ ઉમેદવારોના કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી પ્રેક્ટીકલ ટેસ્ટ લઈને કરવાની રહેશે માન્ય યુનિવર્સિટીમાંથી એમસીએ ની ડિગ્રી ને અગ્રિમતા આપવામાં આવશે ત્યારબાદ અનુભવ હોય તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજિયાત રહેશે તાલુકા એમડીએમ સુપરવાઇઝરની થોડી ઘણી માહિતી પણ જાણીએ.
  • તાલુકા એમડીએમ સુપરવાઇઝર ની શૈક્ષણિક લાયકાત ઉપર થોડી ચર્ચા કરીએ માનનીય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકશે ઉમેદવારના કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી પ્રેક્ટીકલ ટેસ્ટ લઈને કરવાની રહેશે ત્યારબાદ અનુભવ બે થી ત્રણ વર્ષનો વહીવટી કામગીરી નો અનુભવ હોવો જોઈએ મધ્યાન ભોજન યોજનાનો અનુભવ ધરાવનારને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે આ જગ્યા પર ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા ઉમેદવારો પોતાની અરજી નિયત નમુના તારીખ 15-9-2022 ના રોજ સાંજે કચેરી એ સમય પૂર્ણ થયા પહેલા જમા કરાવવાની રહેશે.
  • અરજી માટેના ફોર્મ કચેરીમાંથી રૂબરૂ મેળવવાના રહેશે તેમ જ અરજી નિયત નમુના ફોર્મમાં જ કરવાની રહેશે સમય મર્યાદા બાદ મળેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં અરજીના કવર પર જે જગ્યા માટે અરજી કરેલ હોય તે જગ્યા ની વિગત સ્પષ્ટ લખવાની રહેશે.

MDM જામનગર ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?
જવાબ : અરજી ફોર્મ, નિમણુક માટેની લાયકાત અને શરતો નાયબ કલેક્ટર, પી.એમ. પોષણ શક્તિ યોજના (મધ્યાહન ભોજન યોજના) ની કચેરીમાંથી મેળવી શકાશે.

  • અરજી 15.09.2022 સુધીમાં નીચેના સરનામે રૂબરૂમાં, રજીસ્ટર પોસ્ટ એ.ડી. કે સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય વાળ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિ.

અરજી મોકલવાનું સરનામું :
નાયબ કલેક્ટર, પી.એમ.પોષણ શક્તિ યોજના (મ.ભો.યો.) ની કચેરી,
જીલ્લા સેવા સદન, શરૂસેક્શન રોડ, બીજો માળ, રૂમ નંબર ૨૧૦, જામનગર,

MDM જામનગર ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ : અરજી કરવાની છેલ્લી તારીખ 15.09.2022

લેખન સંપાદન : GujaratTimesJobs team ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ GujaratTimesJobs.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

  • આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

  • વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.

Leave a Comment