NHM ભાવનગર ભરતી 2022 @arogyasathi.gujarat.gov.in

By | October 22, 2022

NHM ભાવનગર ભરતી 2022 : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભાવનગર જીલ્લા પંચાયત હેઠળ જીલ્લા તથા તાલુકા પીએચસી અને યુએચસી ખાતે ફાર્માસીસ્ટ અને અન્ય જગ્યાઓ માટે તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

NHM ભાવનગર ભરતી 2022

પોસ્ટ ટાઈટલNHM ભાવનગર ભરતી 2022
પોસ્ટ નામફાર્માસિસ્ટ અને અન્ય
કુલ જગ્યા24
સંસ્થાનેશનલ હેલ્થ મિશન (NHM)
અરજી છેલ્લી તારીખ23-10-2022
સત્તાવાર વેબ સાઈટwww.arogyasathi.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

નેશનલ હેલ્થ મિશન ભાવનગર ભરતી 2022

જે મિત્રો નેશનલ હેલ્થ મિશન ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે.

NHM ભરતી વિગતવાર માહિતી 2022

જગ્યાનું નામકુલ જગ્યાશૈક્ષણિક લાયકાતપગાર ધોરણવય મર્યાદા
RBSK ફાર્માસીસ્ટ8માન્ય યુનિવર્સીટીમાંથી ડીપ્લોમા / ડિગ્રી ફાર્મસી.
ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હોવું જરૂરી.
હોસ્પિટલ તથા ડીસ્પેન્સરીમાં મેડીસીનનો અનુભવ ધરાવનારને પ્રાથમિકતા આપવામાં આવશે.
13000/-40 વર્ષ
RBSK
ANM
6સરકાર માન્ય એ.એન.એમ. કોર્ષ / ડીપ્લોમા નર્સિંગ પાસ.
ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન જરૂરી છે.
(ફક્ત સ્ત્રી ઉમેદવારની અરજી ધ્યાનમાં લેવામાં આવશે)
12500/-45 વર્ષ
ડીસ્ટ્રીકટ અર્બન ફાયનાન્સ આસીસ્ટન્ટ1માન્ય યુનિવર્સીટીના કોમર્સ સ્નાતક તેમજ કોમ્પ્યુટર એપ્લીકેશન ડીપ્લોમા / સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન.
એક્સપર્ટાઈઝ ઇન કોમ્પ્યુટર, સોફ્ટવેર મેનેજમેન્ટ (એમ.એસ. ઓફીસ / Tally / એકાઉન્ટીંગ / GIS / RCH Software / ફાઈલિંગ સિસ્ટમ), હાર્ડવેરની જાણકારી, ગુંજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી ટાઈપીંગ. સરકારી કે NGO સંસ્થાનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી અતિ આવશ્યક છે.
13000/-58 વર્ષ
ડેટા એન્ટ્રી ઓપરેટર-એકાઉન્ટન્ટ5કોમર્સ સ્નાતક એમ.કોમ / બી.કોમ. કોમ્પ્યુટર એપ્લીકેશનમાં ડીપ્લોમા/સર્ટીફીકેટ કોમ્પ્યુટર સોફ્ટવેરનું (એકાઉન્ટન્ટ સોફ્ટવેર, એમ. એસ. ઓફીસ, જી.આઈ.એસ. સોફ્ટવેર વગેરે) હાર્ડવેરનું જ્ઞાન હોવું જોઈએ. ઓફીસ મેનેજમેન્ટ અને ફાઈલીંગમાં કુશળતા.
અંગ્રેજી અને ગુજરાતીમાં સારી ટાઈપીંગ અને ડેટા એન્ટ્રી સ્કીલ તથા આ ભાષાઓનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
13000/-58 વર્ષ
પ્રેક્ટીશનર ઇન મીડવેફરી મહુવા ગ્રામ્ય4જાહેરાતમાં આપેલ માહિતી વાંચો30000/-
+
ઇન્સેટીવ
40 વર્ષ

NHM ભરતી 2022

  • ફક્ત સત્તાવાર જાહેરાતમાં આપેલ વેબસાઈટ મારફતે આવેલ જ અરજી સ્વીકારવામાં આવશે અન્ય આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજી માન્ય રહેશે નહી.
  • સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરેલ નહી હોય તેમની અરજી નામંજુર કરવામાં આવશે.
  • અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
  • તમામ કેડરની પસંદગી માટે ડિગ્રી / ડીપ્લોમા / ગ્રેજ્યુએશનના ફાઈનલ વર્ષમાં મેળવેલ ટકાવારીના આધારે મેરીટ તૈયાર કરી તેમજ ફાઈનલ વર્ષમાં એક થી વધુ ટ્રાયલ હોય તો પ્રતિ ટ્રાયલ 3% બાદ કરીને મેરીટ તૈયાર કરવામાં આવશે. એકાઉન્ટન્ટ-ડેટા આસી.ની કેડર માટે કોમ્પ્યુટર સ્કીલ આવશ્યકતા હોઈ ToRમાં દર્શાવ્યા અનુસાર કોમ્પ્યુટર લાયકાત ધરાવતા હોય તેમને મેરીટમાં કન્સીડર કરવામાં આવશે.
  • ઉમેદવારે એક કરતા વધુ પોસ્ટ માટે અલગ અલગ અરજી કરવાની રહેશે.
  • જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ રોજ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે.
  • ઉક્ત જગ્યાઓ માટેનો કરાર આધારિત સમયગાળો 11 માસ માટેનો રહેશે. જે મુદ્દતમાં જરૂરીયાત તેમજ બજેટના આધારે વધારો કે ઘટાડો કરી શકશે.

NHM ભાવનગર ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?
ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

NHM ભાવનગર ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?
લાયકાત ધરાવતા ઉમેદવારો arogyasathi.gujarat.gov.in પર જઈએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

NHM ભાવનગર ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
છેલ્લી તારીખ : 23-10-2022

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
ભાવનગર ભરતી
ભાવનગર ભરતી

લેખન સંપાદન : GujaratTimesJobs team ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ GujaratTimesJobs.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *