પોસ્ટ ભરતી 2022 ગુજરાત 10 પાસ માટે ભરતી

By | October 27, 2022

પોસ્ટ ભરતી 2022 ગુજરાત : ઇન્ડિયા પોસ્ટ વિભાગ દ્વારા ગુજરાત સર્કલની પોસ્ટલ આસીસ્ટન્ટ, પોસ્ટમેન, મેઈલ ગાર્ડ અને MTSનું કુલ 188 જગ્યાઓ (સપોર્ટ કોટા) માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત પોસ્ટ વિભાગ દ્વારા આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત દ્વારા કરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

પોસ્ટ ભરતી 2022 ગુજરાત

પોસ્ટ ટાઈટલપોસ્ટ ભરતી 2022 ગુજરાત
પોસ્ટ નામપોસ્ટલ આસીસ્ટન્ટ, પોસ્ટમેન, મેઈલ ગાર્ડ અને MTS
કુલ જગ્યા188
સ્થળગુજરાત
સત્તાવાર વેબ સાઈટwww.dopsportsrecruitment.in
અરજી છેલ્લી તારીખ22 નવેમ્બર 2022
અરજી પ્રકારઓનલાઈન

જે મિત્રો ગુજરાત પોસ્ટ ભરતી 2022ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

ગુજરાત પોસ્ટ ભરતી 2022

પોસ્ટ ભરતી 2022 ગુજરાત
પોસ્ટ ભરતી 2022 ગુજરાત

ગુજરાત પોસ્ટ દ્વારા સપોર્ટ ક્વોટા ની 188 જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નીચે ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.

પોસ્ટ નામકુલ જગ્યાશૈક્ષણિક લાયકાતવય મર્યાદાપગાર ધોરણ
પોસ્ટલ આસિસ્ટન્ટ / સોર્ટીંગ આસિસ્ટન્ટ71ધોરણ 12 પાસ18 – 27 વર્ષ25500 થી 81100
પોસ્ટમેન/મેલગાર્ડ56ધોરણ 12 પાસ18 – 27 વર્ષ21700 થી 69100
MTS61ધોરણ 10 પાસ18 – 25 વર્ષ18000 થી 56900

ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં ભરતી કરવામાં આવે છે સીધી ભરતી 10 પાસ ઉપર કરવામાં આવે છે આ ભરતીમાં ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાઓ ફાળવેલી છે જેનું કોષ્ટક આ પોસ્ટમાં આપેલું છે અને વધુ પડતી વિગતવાર માહિતી માટે સતાવળ વેબસાઈટ ઉપર જઈને ઓફિસિયલ નોટિફિકેશન વાંચી લેવી.

આ ભરતીમાં કોઈપણ જાતની પરીક્ષા દેવાની રહેતી નથી 10 મા ધોરણના મેરીટ ઉપર સીધી ભરતી કરવામાં આવે છે અને પગાર ધોરણ પણ સારા છે જે કોઈ વિદ્યાર્થી મિત્રોને ધોરણ 10માં સારા માર્કસ ટકાવારી હોય તે લોકો માટે મેરીટમાં આવવામાં સરળતા રહેશે.

નોંધ : શૈક્ષણિક લાયકાત, સપોર્ટ લાયકાત, વય મર્યાદામાં છૂટછાટ, પગાર ધોરણને લગતી તમામ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

અરજી ફી

  • GEN / OBC / EWS રૂ. :- 100
  • WOMEN / SC / ST / ESM :- ફી નથી

જીલ્લા પ્રમાણે જગ્યાઓ

ડીવીઝન નામ/યુનિટ/ઓફીસકુલ જગ્યા
અમદાવાદ સીટી17
અમદાવાદ GPO5
ગાંધીનગર14
મહેસાણા5
પાટણ1
આણંદ1
ભરૂચ5
પંચમહાલ2
ખેડા4
સુરત11
નવસારી3
વડોદરા ઇસ્ટ17
વડોદરા વેસ્ટ8
વલસાડ2
અમરેલી6
ગોંડલ5
ભાવનગર7
કચ્છ1
જામનગર1
જુનાગઢ6
પોરબંદર4
રાજકોટ13
RMS AM13
RMS W23
RMS RJ5
સર્કલ ઓફીસ7
SBCO2
કુલ જગ્યા188

પોસ્ટ ભરતી 2022 ગુજરાત પસંદગી પ્રક્રિયા કી છે?

  • ઉમેદવારની પસંદગી સ્પોર્ટ્સની લાયકાત અને ફાઇનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

પોસ્ટ ભરતી 2022 ગુજરાત અરજી પ્રક્રિયા કઈ છે?

  • લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ https://dopsportsrecruitment.in પર જઈને તારીખ 23 ઓક્ટોબર 2022 થી 22 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

પોસ્ટ ભરતી 2022 ગુજરાત અરજી છેલ્લી તારીખ કઈ છે?

  • અરજી શરૂ તારીખ : 23-10-2022
  • અરજી છેલ્લી તારીખ : 22-11-2022
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

લેખન સંપાદન : GujaratTimesJobs team ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ GujaratTimesJobs.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *