Tag Archives: ગુજરાત બોર્ડનું 2022-23 કેલેન્ડર જાહેર

ગુજરાત બોર્ડનું 2022-23 કેલેન્ડર જાહેર @gseb.org

ગુજરાત બોર્ડનું 2022-23 કેલેન્ડર જાહેર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણબોર્ડ (GSEB) દ્વારા શૈક્ષણિક વર્ષ 2022-23નું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં પ્રથમ સત્ર, બીજું સત્ર, પરીક્ષા તારીખ, બોર્ડની પરીક્ષાની તારીખ, વેકેશનના દિવસો, જાહેર રજાઓ સહિત તમામ આપવામાં આવી છે. ગુજરાત બોર્ડની ધોરણ 10 પરીક્ષા તારીખ અને ધોરણ 12 પરીક્ષા તારીખ પણ જાહેર કરવામાં આવી છે… Read More »