ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરૂચ ભરતી 2022
ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરૂચ ભરતી 2022 : ભરૂચ જીલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કોમ્યુનીટી હેલ્થ ઓફ્સિરની આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોગ્રામ હેઠળ મંજુર થયેલ પેટા આરોગ્ય કેન્દ્ર ખાલી રહેલ જગ્યાઓ પર ૧૧ માસ માટે કરાર આધારિત ફિકસ મહેનતાણાથી ઉમેદવારોની ભરતી કરવાની થાય છે. ઈચ્છુક ઉમેદવારોએ અરજી તારીખ 27/09/2022 સુધીમાં કચેરી સમય દરમિયાન મળી રહે તે રીતે… Read More »