GPSSB ફિમેલ હેલ્થ વર્કર સિલેકશન લિસ્ટ 2022 જાહેર @gpssb.gujarat.gov.in

GPSSB ફિમેલ હેલ્થ વર્કર સિલેકશન લિસ્ટ 2022 જાહેર

ફિમેલ હેલ્થ વર્કર સિલેકશન લિસ્ટ 2022 : પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જાહેરનામાં ક્રમાંક : કેપી/૨૦/૨૦૨૧/પીઆરઆર/૧૦/૨૦૧૪/૧૦૬/KH તા. ૨૨/૦૭/૨૦૨૧ના જાહેરનામાંથી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વિસ (ક્લાસ 3), રિક્રુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ – ૨૦૨૧ની જોગવાઈ મુજબ આ ફાઈનલ સિલેકશન લિસ્ટ અને રેક્મેન્ડેશન લિસ્ટ બહાર પાડવામાં આવે છે. આ પણ વાંચો : ગુજરાત ટપાલ વિભાગ … Read more