તલાટીના જૂના પેપર 2010 થી 2017 ના PDF માં ડાઉનલોડ કરો

By | October 9, 2022

તલાટીના જૂના પેપર 2010 થી 2017 : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટી જૂના પેપર અને આન્સર કી 2010 થી 2017 PDF માં ડાઉનલોડ કરો, ગુજરાત સરકાર વર્ગ–3 તલાટીની પરીક્ષાઓ માટે મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓને માટે સૂચનાઓ પ્રકાશિત કરે છે. તલાટીની પરીક્ષા ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવે છે . દરેક સૂચનામાં, તેઓ સ્પષ્ટ અભ્યાસક્રમ અને તલાટીની પરીક્ષા પેટર્નનો ઉલ્લેખ કરે છે. અહીં તમને તલાટી પરીક્ષાનું જૂના પ્રશ્નપત્ર 2010 થી 2017 PDF મફત ડાઉનલોડ કરવા માટે મળશે.

GPSSB તલાટી પરીક્ષા પેટર્ન 2022

પરીક્ષાનું નામતલાટી (પંચાયત સેક્રેટરી)
પરીક્ષા મોડઑફલાઇન
પ્રશ્નોનો પ્રકારMCQ
પ્રશ્નોની સંખ્યા100
ગુણની સંખ્યા100
સમય અવધિ60 મિનિટ
નેગેટિવ માર્કિંગ0.33 ગુણ

આગામી આ વર્ષમાં આવી રહેલ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવી રહી છે જેમાં આપણે ઘણા બધા મટીરીયલ્સ વાંચવાના હોય છે જેમકે ગુજરાતનો ઇતિહાસ ભારતનું બંધારણ ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ ત્યારબાદ મેચ અને રીઝનીંગ પણ આપણે સાથે સાથે જુના પેપરોની પણ તૈયારી કરવાની હોય છે એટલા માટે આ પોસ્ટ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે જેમાં છેલ્લા સાત વર્ષના જુના પેપરો એકઠા કરીને આપવામાં આવેલા છે અને દરેક પેપર તમે પીડીએફ ફાઇલમાં સરળતાથી ડાઉનલોડ કરી શકશો. જેની વિગતો નીચે આપેલી છે.

GPSSB તલાટી સિલેબસ 2022

  • સમય 60 મિનિટ (1 કલાક)
વિષયનું નામમાર્ક્સપરીક્ષા માધ્યમ
સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન50ગુજરાતી
ગુજરાતી વ્યાકરણ અને ભાષા20ગુજરાતી
અંગ્રેજી વ્યાકરણ અને ભાષા20અંગ્રેજી
સામાન્ય ગણિત10ગુજરાતી
કુલ ગુણ100

તલાટી જૂના પેપર 2010 થી 2017

Revenue Talati Old Exam Paper 2010Question Paper | Answer Key
Talati Old Exam Paper 2014Question Paper | Answer Key
Talati Old Exam Paper 2015 (surat)Question Paper | Answer Key
Talati Old Exam Paper 2015 (panchmahal)Download
Talati Old Exam Paper 2015 (banaskatha)Download
Talati Old Exam Paper 2016Question Paper | Answer Key
Talati Old Exam Paper 2017Question Paper | Answer Key

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

તલાટી જૂના પેપરના કયા વર્ષના છે ?
–> અહી આપેલ પેપર વર્ષ 2010 થી 2017 ના છે

તલાટીની પરિક્ષા તારીખ કઈ છે ?
–> ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા હજી સુધી જાહેર કરી નથી

તલાટી ભરતીની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
–> Official Website Is – https://gpssb.gujarat.gov.in/

લેખન સંપાદન : GujaratTimesJobs team ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ GujaratTimesJobs.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *