વિદ્યાસહાયક ભરતી 2022 માં 2600 વિદ્યાસહાયકની થશે ભરતી

By | October 10, 2022

વિદ્યાસહાયક ભરતી 2022 : 2600 વિદ્યાસહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય, જેની સત્તાવાર જાહેરાત તારીખ ૧૧ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ સમાચાર પત્રો તેમજ સત્તાવાર વેબસાઈટ પર જાણકારી આપવામાં આવશે.

વિદ્યાસહાયક ભરતી 2022

વિદ્યાસહાયક ભરતી 2022
  • ધોરણ 1 થી 5માં 1,000 અને ધોરણ 6 થી 8માં 1,600 એમ કુલ મળીને 2,600 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે.

11 ઓક્ટોબર, 2022ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે

  • જેમાં ધોરણ 1 થી 5માં 1,000, ગણિત-વિજ્ઞાન વિષય માટે 750, અન્ય ભાષાના વિષયો માટે 250 અને સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યાસહાયકોની ભરતી કરાશે.
  • આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા 5% વધારાના ગુણ આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવશે.
સતાવાર જાહેરાત (Notification)કાલે મૂકવામાં આવશે
વોટ્સેપ ગ્રુપમાં જોડાવા માટેઅહીથી જોઈન થાવ
Study NNN હોમ પેજઅહીં ક્લિક કરો

લેખન સંપાદન : GujaratTimesJobs team ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ GujaratTimesJobs.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *